પાલનપુર બી એસ એન એલ ના કર્મચારીઓ વિદાય સન્માન સમારોહ યોજાયો

પાલનપુર બી એસ એન એલ ના કર્મચારીઓ વિદાય સન્માન સમારોહ યોજાયો 

પાલનપુર તાલુકાના ભાગલ પી ના રમણભાઈ ડી નાયક આજે વય મર્યાદામાં પુર્ણ થતા આજે પાલનપુર બી એસ એન એલ ઓફીસ ખાતે આજે વિદ્યવત રીતે નિવૃત્ત થયા હતા આજે કચેરી ખાતે તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું જેમાં ફુલહાર અને મેમોટો અને સાલ અને શ્રીફળ સાકર આપી જી ડી સોલંકી(જેટીઓ)  આજેના દિવસે સન્માન કરી તેઓ  વિદાય આપી હતી જેઓ પોતાની નોકરી શરૂવાત 1/1/2002 માં અમીરગઠ ટેલિફોન એકચન ખાતે નોકરી શરૂવાત કરી હતી જેઓ ને 1/9/2014 ખાતે અમીરગઠબદલી થઈ પાલનપુર કચરી ખાતે ફરજ ઉપર હાજર થયા હતા  નોકરી પૂર્ણ થઈ ત્યાર સુધી પાલનપુર ખાતે પોતાની ફરજ અદા કરી હતી આજે તેઓ વરયમર્યાદ પૂર્ણ થતાં આજે બી એસ એન એલ ખાતે વિદાય સન્માન સમારોહ યોજાયો હતો તેઓ પરિવાર અને અને કર્મચારીઓ દ્વારા પુષ્પગૂંચ આપી સન્માન કર્યું હતું હાલમાં ચાલતી કોરોના વાઇરસ ની મહામારી ધ્યાનમાં રાખી તમામ કર્મચારીઓ અને પરિવાર ડિસ્ટર અને માશ અને સેટેટાઇઝ ની વિષય પણ જગુતિઓ સંદેશો પાઠવ્યો હતો આ બાબત ની કાળજી રાખી ને આજે વિદાય આપવામાં આવી તેઓને પોતાની ઓફીસ ગાડી માં બેસાડી પોતાના માદરે વતન ભાગલ ખાતે મૂકી જેઓઆપણું જીવન સ્વસ્થ રહે આપ જીવન અમૂલ્ય સેવાકિયપ્રવૃત્તિઓ કરતા રહો તેવી શુભકામનાઓ પાઠવી હતી

તંત્રી:સલીમ બાવાણી

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..