ભાવનગર શહેરનો ભારે ચહલ પહલ વાળો વિસ્તાર વોરા બજાર ગંદકીનુ સામ્રાજ્ય બન્યો છે

ભાવનગર શહેર ના વોરા બજારમાં ગટર ઉભરાતા ત્યાં નાં રહીશો ત્રાહીમામ એકબાજુ કોરોના નો કહેરથી લોકો ત્રાહિમામ છે ત્યારે આવી ગટર ઉભરાતા લોકો પરેશાન


ભાવનગર શહેરનો ભારે ચહલ પહલ વાળો વિસ્તાર વોરા બજાર ગંદકીનુ સામ્રાજ્ય બન્યો છે દેશ અને દુનિયામા કોરોના જેવી મહામારી ચાલી રહી હોય,

 
દેશ ના હિત માટે સમગ્ર દેશ બે માસ જેટલો સમય બંધ રહ્યો હોય અને તેક્ષ ચુકવનારી પ્રજા માત્ર તંત્રની બે દરકારી ને કારણે કોઈ રોગનો ભોગ બનશે તો જવાબદાર કોણ ?
અને આવી મહામારીના સમયમા જો વધુ આવી ગટરો ઉભરાશે અને કોઈ રોગથી પીડાશે તો જવાબ કોણ જેવા પ્રશ્નો લોકોને મુંઝવી રહ્યા છે.

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..