કાંકરેજ... શિહોરી સરદાર કૃર્ષિ ગંજ બજાર માં તમાકુ ની ખરીદી કરતા ખેડૂત માં ખુશીનો માહોલ સર્જાયો...


વી:ઓ  આજે સમગ્ર ભારત માં કારોના વાઇરસ ને લઈને સંક્રમિત  મહામારી ચાલી રહી અને સમગ્ર ભારત દેશ કોરો ના વાઇરસ થી પીડાઈ રહ્યો છે જેમાં જેમાં સરકાર ના આદેશ અનુસાર  ચોથા તબક્કા નું લોક ડાઉન ચાલી રહ્યું છે 

જેમાં બનાસકાંઠા જિલ્લા માં પણ સરકાર ના આદેશ અનુસાર કલેક્ટર સાહેબ ના જાહેર નામ પણ નિયમો અનુસાર સૂટછાંટ આપવામાં આવી છે

 જેમાં જગત ના તાત તરીકે ઓરખતા તાત ની કાંકરેજ તાલુકાના શિહોરી મુકામે આવેલ સરદાર કૃર્ષિ ગંજબજાર ના વેપારીઓ ધ્વરા સોસીયલ ડિસ્ટન જાળવી અને માસ્ક પહેરી તમાકું ની હરાજી કરવામાં આવી હતી 

જેમાં  તમાકુના સારા ભાવ 900 થી 1200ના  મળતા ખેડૂત મિત્રો માં આનંદ ઉલ્લાસ લહેરાયો હતો.. 

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..