અખિલ ભારતીય કોલી/કોરી સમાજ (ભારત) સંગઠન દ્વારા બ્લડ કેમ્પનું આયોજન
31/05/2020અખિલ ભારતીય કોલી/કોરી સમાજ (ભારત) સંગઠન દ્વારા બ્લડ કેમ્પનું આયોજન ગઢડા તાલુકાના ભીમડાદ ગામે કરવામાં આવ્યું હતુ તેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી વિક્રમભાઈ સોરાણી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ કોળી વીર માંધાતા સંગઠન ભાવનગર અધ્યક્ષશ્રી રાજુભાઈ સોલંકી બોટાદ જિલ્લા પ્રમુખ ભાજપ શ્રી સુરેશભાઈ ગોધાણી કોળી સમાજ અગ્રણી શ્રી કાંતિભાઈ ચૌહાણ સિહોર અને અખિલ ભારતીય કોલી/કોરીસમાજ (ભારત )સંગઠન ની બોટાદ જિલ્લા ની પૂરી ટીમે આપી હાજરી અને ઘણા બધા મહેમાનોએ આમંત્રણને માન આપીને આ બ્લડ કેમ્પમાં રક્તદાન મા પણ ભાગ લીધો હતો.
તંત્રી:સલીમ બાવાણી
મો.93764044040
Comments
Post a Comment