વાગરાના ધારાસભ્યોને મળવા પત્રકાર એકતા સંગઠન ઝોન-૩ના પ્રભારી અને ભરૂચ જિલ્લા પ્રમુખ પત્રકારોની સમસ્યા અંગે રજૂઆત કરવા પહોંચ્યા
પત્રકાર એકતા સંગઠન ઝોન -૩ ના પ્રભારી અને ભરૂચ જિલ્લા ના પ્રમુખ ની ટીમ પહોંચી વાગરા ના ધારાસભ્ય ને મળવા...
પત્રકારો ના એક ડઝન પ્રશ્નો વર્ષો થી અણ ઉકેલ છે..જેનો એક પત્ર ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી ને ફેબ્રુઆરી માસ મા લખ્યો હતો...આજ સુધી નથી કોઈ ચર્ચા કે નથી કોઈ ઉકેલ...
સમગ્ર ગુજરાત મા આવેદન પાત્રો કલેકટર, ડે કલેકટર અને મામલતદાર દ્વારા અપાયા બાદ..દરેક ઝોન અને જિલ્લા પ્રમુખો ને સોંપાયેલ જવાબદારી મુજબ ભરૂચ જિલ્લા ના વાગરા ના ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રાણા ને રૂબરૂ મળી...પત્ર રૂપી આવેદન તેમજ અગાઉ મુખ્યમંત્રી ને લખાયેલ પત્ર ની નકલ આપી...પ્રશ્નો ની ચર્ચા કરી...પત્રકારો ના પ્રશ્નો ઉકેલવા મુખ્ય મંત્રી શ્રી ને ભલામણ કરવા વિનંતી કરી હતી...ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે...
- લાભુભાઈ કાત્રોડીયા..
,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,
રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
મો99 78 15 35 74
તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40
Comments
Post a Comment