ભરૂચના ધારાસભ્ય દુષ્યંત ભાઇ પટેલને પત્રકાર એકતા સંગઠનના ઝોન ૩ ના પ્રભારી અને પ્રમુખ દ્વારા મુલાકાત કરેલ

પત્રકાર એકતા સંગઠન હરહંમેશા પત્રકારોની ચિંતા કરતું સંગઠન છે કોરો નાની મહામારી વચ્ચે પણ પત્રકાર એકતા સંગઠન દ્વારા પત્રકારોની ચિંતા કરવામાં આવેલ અને પત્રકાર એકતા  સંગઠનના હોદ્દેદારો આવી મહામારી વચ્ચે પણ ધારાસભ્યોને રૂબરૂ મળી અને નાના મોટા પત્રકારોનો ભેદભાવ મૂકી તમામ પત્રકારો અંગે રજુઆત કરવામાં આવેલ આ અંગે હરહંમેશા સંગઠનમાં ઉત્સાહભેર કામ કરતાં ઝોન પ્રભારી ધર્મેશ મિસ્ત્રી તેમજ  ભરૂચ પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ દ્વારા ધારાસભ્યની મુલાકાત લઇ 
પત્રકાર એકતા સંગઠન ઝોન -૩ ની ટીમ ના પ્રભારી શ્રી ધર્મેશ મિસ્ત્રી,ભરૂચ જિલ્લા ના પ્રમુખ અતુલ મુલાની ની ટીમ પત્રકાર એકતા સંગઠન નો પત્ર લઇ ભરૂચ ના ધારાસભ્ય શ્રી દુષ્યન્તભાઇ પટેલ ને રૂબરૂ મળી પત્ર રૂપી આવેદન અને ફેબ્રુઆરી મા મુખ્ય મંત્રી શ્રી ને લખાયેલ પત્ર કે જેમાં પત્રકારો ની વર્ષો જૂની એક ડઝન જેટલી નાની મોટી માગણીઓ રજૂ કરવામાં આવી છે...તે પત્ર પણ સોંપ્યો અને પત્રકારો ની સમસ્યાઓ રૂબરૂ રજૂ કરી ચર્ચા કરી...
    ધારાસભ્ય શ્રી પત્રકારોના પ્રશ્નો અંગે મુખ્ય મંત્રી શ્રી ને ભલામણ કરી પ્રશ્નો નાં ઉકેલ ની ભલામણ કરે તેવી રજૂઆત કરવામાં આવી...
- લાભુભાઈ કાત્રોડીયા..

*,,,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,*
*રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ*
*મો99 78 15 35 74*
*તંત્રી:સલીમ બાવાણી*
*મો.93 76 40 40 40

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..