નખત્રાણા ના એસ.ટી ડેપોમાં સોશિયલ ડિસ્ટન્સ નુ અભાવ


સરકારની ગાઈડલાઈન મુજબ નિયમોનો પાલન ન થતુ જોવા મળયુ

ભુજ જતી બસ માં બેસવા માટે પ્રજા નિયમો નુ ભાન ભુલી
કોઈ પણ આજ ની ચેકિંગ હાથ ધર્યા વગર મુસાફરો ચડ્યા એસ ટી બસ મા

જવાબદાર અધિકારી પણ આંખ આગળ કાન કરી જોતા રહ્યા
આ મામલે વહીવટ તંત્ર દ્વારા યોગ્ય પગલા કેવા ભરાય છે તેના પર મંડાઈ મીટ

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..