અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતી દ્વારા મુન્દ્રા તાલુકાના વિવિધ ગામોના જરુરતમંદ સૈયદ સાદાત પરિવારો માટે ઈમદાદવાળી રાશનકિટો મોકલવામાં આવી.

અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતી દ્વારા મુન્દ્રા તાલુકાના વિવિધ ગામોના જરુરતમંદ સૈયદ સાદાત પરિવારો માટે ઈમદાદવાળી રાશનકિટો મોકલવામાં આવી.

આજરોજ મુન્દ્રા તાલુકા સૈયદ સમાજના પ્રમુખ સૈયદ કાદરશા હાજી મોહંમદશા બાવા અને અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતીના જિલ્લા ઉપપ્રમુખ હાજી ઝકરીયાભાઇ સાટીએ અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતીના પ્રમુખ હાજી ઈબ્રાહીમભાઇ હાલેપોત્રા નુ ધ્યાન દોરેલ કે મુન્દ્રા તાલુકાના વિવિધ ગામોમા વસતા સૈયદ સાદાત પરિવારો પૈકી અમુક પરિવારોની આર્થિક સ્થિતિ લોકડાઉનના કારણે કથળેલ છે


જેમને રાશનકિટો આપવાની તાતી જરુર છે...આ રજૂઆતના પગલે સમિતીના પ્રમુખ હાજી ઈબ્રાહીમભાઇ હાલેપોત્રાએ મુન્દ્રા તાલુકાના જરુરતમંદ સૈયદ સાદાત પરિવારો માટે નવ (9) ઈમદાદવાળી રાશનકિટો વિતરણ કરવા ઉપરોક્ત બંને આગેવાનોને મોકલી આપી હતી...આ રાશનકિટોની રવાનગી દરમિયાન ભુજ યુવા પાખના ઈમરાન રાઠોડ,હનીફ જત, અસ્પાક હાલેપોત્રા હાજર રહ્યા હતા..

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..