વિડીયો બનાવવાની સ્પર્ધા માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યુ
ગામ: શોભાસણ (તાલુકો માણસા જીલ્લો ગાંધીનગર)
કોલેજનું નામ: આર્ટસ ,સાયન્સ કોમર્સ કોલેજ, પિલવાઈ
શોખ: મૂક નાટકો વર્તમાન સંબંધિત વિષય પર બનાવવા, સોશિયલ વર્કર, આજુબાજુની સ્કૂલોમાં ઘણા બધા વિષય ઉપર વક્તવ્ય આપેલ..(વક્તા)
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા યોજાયેલી ત્રણ મિનિટ સુભાષચંદ્ર બોઝ વિડીયો બનાવવાની સ્પર્ધા માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવેલ છે.. સરદાર વલ્લભભાઈ પટેલ પણ વીડિયો બનાવ્યો છે..હાલ કોરોના warriors તરીકે સેવાકીય પ્રવૃત્તિ -ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને ઉપયોગી થવા માટે youtube ચેનલ બનાવી અને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવે છે...
Comments
Post a Comment