આજે વધુ 4 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામા આવી છે.
કચ્છ
કચ્છ કોરોના અપડેટ
આજ તારીખ 31-5-2020 ના રોજ કચ્છ જિલ્લા મા કોરોના પોઝીતિવ કેસ નોંધાયેલ નથી*
આજે વધુ 4 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામા આવી છે.*
અત્યાર સુધી નોંધાયેલ કેસો : ૮૦*
અત્યાર સુધી સાજા થઈ રજા આપેલ કેસો : ૫૬*
અત્યાર સુધી મૃત્યુ પામેલ કેસો : ૨+૧ (ગાયનેક કારણોસર)
એક્ટીવ પોઝીટીવ કેસો : ૨૧
ક્રીટીકલ કેસ : ૧
અહેવાલ સીદીક મિયાજી કચ્છ
તંત્રી:સલીમ બાવાણી
Comments
Post a Comment