મેં ભી રોજા રખુગિ યા અલ્લાહ તોફીક દે रिपोर्टर 24ના નવનિયુક્ત પત્રકાર અલ્લીરજા ગોવાણિની વ્હાલસોયી દીકરી શકીના (૬.૫ વર્ષ )એ અઢાર રોજા પૂર્ણ કરતાં ખુશીની લહેર

ભાવનગર શહેરના અને હાલ અમદાવાદ સ્થાયી થયેલા (रिपोर्टर 24 ના નવનિયુક્ત પત્રકાર ) અલ્લીરજા ગોવાણી (ખોજા શિયા ઈશનાઅસરી)  ની વહાલસોયી દીકરી શકીના ઉંમર વર્ષ (૬.૫)સાડા છ દ્વારા આ કાળઝાળ ગરમીમાં નાની ઉંમરે અઢાર રોજા પૂર્ણ કરેલ છે અમદાવાદની ચાલીસ ડિગ્રી ગરમીમાં ભલભલા લોકો પાણી વગર રહી શકતા નથી જ્યારે આ નાની ઢીંગલી શકીનાએ અઢાર રોજા પૂર્ણ કરતા ઘરમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો મુસ્લિમ સમાજમાં નાની ઉંમરમાં કોઈ વધારે રોજા રાખે તોનવા કપડાં  ફૂલનો હાર પહેરાવી સગા વ્હાલાના ઘરે રોજદાર બાળકોને લઈ જવામાં આવતા હોય છે પરંતુ કોરોના મહામારી ના કારણે દેશ લોકડાઉન પાડી રહ્યું હોય ત્યારે દેશ હિતમાં અલ્લીરજા ગોવાણીએ  શકીનાનિ આ તમન્નાને કુર્બાન ઘરે અને સકીનાને સગા વ્હાલાના ઘરે લઇ ગયેલ નહીં 
અને અઢાર રોજા પૂર્ણ કરવાની ખુશી ઘરે જ પપ્પા  ભાઈ મમ્મી સાયદાબેન જેનાખોળામાં રમતી નથી થાકતિ તેવા દાદીમા માસુમા બાનું મનાવવામાં આવેલ 
શકીના ને મુબારક બાદ દેવા માટે નીચે આપેલ નંબર ડાયલ કરો 👇7878789978

*,,,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,
રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
મો99 78 15 35 74
તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..