કચ્છમુંદરાના પાવડીયારા ભદ્રેશ્વર ખાતે 17 વર્ષીય યુવાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ગામ મા પોલીસ પ્રશાસન
કચ્છ
મુંદરાના પાવડીયારા ભદ્રેશ્વર ખાતે 17 વર્ષીય યુવાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ગામ મા પોલીસ પ્રશાસન ગોઠવી દેવામા આવ્યો છે
પાવડીયારા ગામ મા પોઝીટીવ કેસ નોંધાતા તે રહેણાંક વિસ્તાર ને પણ સીલ કરી દેવામા આવ્યો છે.
તંત્ર દ્વારા યોગ્ય કામગીરી હાથ ધરવામા આવી હતી.
તંત્રી સલીમભાઈ બાવાણી
Comments
Post a Comment