ગુરૂપુનમના પવિત્ર તહેવાર નિમિત્તે જુગારની બાજી માંડી ખેલૈયાઓની બાજી ઊંધી વાળી રૂા.૨૫,૫૦૦/- નો તીનપત્તીનો જુગાર પકડી પાડતી ભાવનગર ભરતનગર પોલીસ
પોલીસ મહાનિરક્ષકશ્રી અશોકકુમાર યાદવ સા.ભાવનગર વિભાગ ભાવનગરનાઓ તરફથી દારૂ/જુગાર અંગેનાં ગુન્હાઓ શોધી કાઢવા ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્વયે ભાવનગર જીલ્લાનાં
મે.પોલીસ.અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબનાં માર્ગદર્શન હેઠળ તેમજ ભાવનગર ડિવિઝનના.ના.પો.અધિ.શ્રી એમ એચ ઠાકર સાહેબની સીધી સુચના આધારે ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી આર.બી.વાધિયા સા.ની સુચનાથી પો.સ્ટાફનાં માણસો હે.કો.એસ.આર.રાણા તથા હે.કો.ડી.એમ.ગોહીલ તથા પો.કો.મહેન્દ્રસિંહ કે સરવૈયા તથા પો.કો. રાહુલભાઇ કે કંટારીયા તથા પો.કો.નરેશભાઇ જી વાજા તથા પો.કો.અશોકભાઇ એચ મકવાણા તથા એ રીતેનાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ/જુગારની પ્રવૃત્તિઓને સંદતર નેસ્તનાબુદ કરવા માટે પો.સ્ટે વિસ્તારમાં *પેટ્રોલીંગમાં હતાં એ દરમ્યાન પો.કો.મહેન્દ્રસિંહ કિરતસિંહ સરવૈયા ને ખાનગી રાહે હકીકત* મળેલ કે તરસમીયા ગામે સ્મશાન ની સામે આવેલ ખોડીયારનગર નાં ખુણે સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો ગોળ કુંડાળું વળી પૈસા-પાના વતી તીનપતીનો હાર-જીતનો જુગાર રમે છે તેવી બાતમીનાં આધારે રેઇડ કરતાં સદરહું જગ્યાએથી
*(૧) વિક્રમભાઇ ઉર્ફે બાદશાહ લવજીભાઇ બારૈયા*
*ઉ.વર્ષ.૩૨.રહે તરસમીયા રોડ ખારશી પ્લોટ નંબર ૧૨૬ મનોજ ફલોર મીલની સામે ખારશી ભાવનગર...*
*(૨) નરેશભાઇ ઉર્ફે પથુ રતીલાલ મકવાણા ઉ.વર્ષ.૩૩.રહે. તરસમીયા રોડ ખારશી પ્લોટ નંબર ૧૩/૨ વિજુબેનના પાનનાં ગલ્લાં સામે ખારશી ભાવનગર...*
*(૩) પ્રવિણભાઇ નાથુભાઇ* *મકવાણા ઉ.વર્ષ.૨૮.રહે ભુતેશ્વર મેલડી માતાજી નાં મંદીરનાં* *સામેનાં ખાંચામાં* *ભુતેશ્વર*
*તાલુકો ધોધા જીલ્લો ભાવનગર...*
*(૪) બળદેવસિંહ લાલુભા જાડેજા ઉ.વર્ષ.૩૫.રહે.સરદારનગર સિન્ધુનગર મોક્ષમંદિર ટેલીફોન એક્ષચેન્જ પાસે ભાવનગર...*
*(૫) કિશોરભાઇ ભુપતભાઇ સોલંકી ઉ.વર્ષ.૪૦ રહે.ધોધા જગાતનાકા ધાવડીમાતાજીનો ખાંચો મફતનગર ભાવનગર...*
*(૬) મુકેશભાઇ વશરામભાઇ બારૈયા ઉ.વર્ષ.૩૩ રહે માલણકા રામાપીરના મંદિરની બાજુમાં માલણકા ભાવનગર...*
ઉપરોક્ત ૬ એ ઇસમો જાહેરમાં ગોળ કુંડાળું વળી પૈસા પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં રેઇડ દરમ્યાન ગંજીપત્તાના *પાના નંગ ૫૨/-કિમંત રૂ.૦૦/૦૦- તથા રોકડ રૂપીયા ૨૫,૫૦૦/- નાં મુદ્દામાલ સાથે* પકડાઇ જઇ ૬ એ ઇસમો વિરૂધ્ધ જુ.ધા.કલમ ૧૨ મુજબનો ગુન્હો નોંધી તેઓની સામે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે...
*આ સમગ્ર કામગીરીમાં ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ* *પો.ઇન્સ.આર.બી.વાધિયા સા ની સુચના મુજબ ભરતનગર પોલીસ સ્ટેશનના હેડ.કો.એસ.આર.રાણા તથા હેડ.કો.ડી.એમ.ગોહીલ તથા પો.કોન્સ.મહેન્દ્રસિંહ કે સરવૈયા* *તથા*
*પો.કોન્સ.રાહુલભાઇ કે કંટારીયા તથા પો.કોન્સ.નરેશભાઇ જી વાજા તથા પો.કોન્સ.અશોકભાઇ એચ મકવાણા તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો જોડાયાં હતાં.....*
Comments
Post a Comment