નવસારી પત્રકાર એકતા સંગઠન દ્વારા પત્રકારોના હિતમાં ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ ને આવેદનપત્ર આપવામાં આવેલ

નવસારી જિલ્લા ના પત્રકાર એકતા સંગઠન દ્વારા ધારાસભ્ય શ્રી પિયુષ ભાઈ દેસાઈ ને આવેદનપત્ર આપવામાં આવ્યું... 
નવસારી જિલ્લા સહ પ્રભારી આરીફ શેખ 
નવસારી જિલ્લા પ્રમુખ 
દિપક પરમાર 
ઉપપ્રમુખ 
કાંતિ પાનખરીયા 
હાજર રહી નવસારી ના ધારાસભ્યને રૂબરૂ મળી આવેદન આપવામાં આવ્યુ હતું 
ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ એ  પત્રકારોને ન્યાય માટે  મુખ્ય મંત્રીશ્રી વિજય રૂપાણી, નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબને પણ મોંખિક રીતે રજૂઆત કરી અને પત્રકારોની માંગણી ની ચર્ચાઓ કરશે એવી ખાતરી આપી છે
 અને પત્રકાર એકતા સંગઠન ની જે રજૂઆતો છે અને પણ લેખિત માં ધારાસભ્ય શ્રી પિયુષ ભાઈ દેસાઈ દ્વારા સરકાર શ્રી ને પણ રજૂઆત કરવામાં આવશે
🅖🅤🅙🅐🅡🅐🅣  🅜🅞🅢🅣  🅦🅞🅝🅣🅦🅓
તંત્રી:સલીમ બાવાણી.મો.9476404040

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ