ગ્રામીણ વિકાસ માં કાર્યરત રાધનપુર તાલુકા ના નાયતવાડા ગામ માં કોરોના સંક્રમણ થી બચવા અને ગ્રામજનો ની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા અનેક પ્રયાસો

ગ્રામીણ વિકાસ માં કાર્યરત રાધનપુર તાલુકા ના નાયતવાડા ગામ માં કોરોના સંક્રમણ થી બચવા અને ગ્રામજનો ની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે  નાયતવાળા ગ્રામ પંચાયત  તથા  આરોગ્ય વિભાગ ના સંયુક્ત ઉપક્રમે  ગ્રામજનોને આયુર્વેદીક ઉકાડો પીવડાવવા માં   આવ્યો જે કાર્ય માં  આયુર્વેદ ના ડૉ.ગૌરાંગભાઇ તથા  નર્સિંગ સ્ટાફ કવિતાબેન  ઠાકોર  તથા  નાયતવાડા ગામના સરપંચ જોશનાબેન રબારી  તથા  પંચાયત ના સભ્યો તેમજ  રેવેન્યુ તલાટી  હિતેશભાઇ ચૌધરી તથા  સ્વયંમ  સેવકો અને આશા બહેનો તથા આંગણવાડી કાર્યકર બહેનો એ  સાથે રહી ગ્રામીણ વિકાસ માં પોતાનું યોગદાન આપેલ.
તંત્રી:સલીમ બાવાણી.મો 9376404040

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ