જશલપુર ગામે સરપંચ લાલસિંહ ભાઇ પરમાર તેમજ ઉપસરપંચ સંજ્યભાઈ પટેલ .રમેશભાઈ પટેલ તથા આરોગ્યવિભાગના અનિતાબેન દેસાઇ અને તલાટી શ્રી તેમજ ગ્રામ પંચાયત સભ્યો અને આશાવર્કર બહેનો તથા ગામ જનો ના સંયુક્ત પ્રયાસ દ્વારા આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું .

પાટણ જીલ્લા ના ચાણસ્મા તાલુકા ના જશલપુરપંચાયત આયોજીત કોરોના વાઇરસને અટકાવવા માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ આયોજન આરોગ્ય શાખા ના અનીતાબેન દેસાઇ  તેમજ ગ્રામ પંચાયત ,ગ્રામજનોના સંયુક્ત પ્રયાસથી કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા તથા રોગ પ્રતિકારક શક્તિ વધારવા સારું  આર્યુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ આયોજન પ્રસંગે ગામના સરપંચશ્રી ,પંચાયત ના સભ્યો, આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો  ઉપસ્થિત રહી ગ્રામજનોને ડોર ટુ ડોર પાંચ દિવસ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોઅે આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો હતો
g҉ u҉ j҉ a҉ r҉ a҉ t҉  m҉ o҉ s҉ t҉  w҉ o҉ n҉ t҉ e҉ d҉ 
તંત્રી:સલીમ બાવાણી.મો.9376404040

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ