લાઠી - બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ને પત્રકાર એકતા સંગઠન નો પત્ર આપી પત્રકારો ના પ્રશ્નો અને માગણીઓ બાબતે ચર્ચા કરતા અમરેલી ના પત્રકાર ભવદીપ ઠાકર ...

      પત્રકાર એકતા સંગઠને ફેબ્રુઆરી માસ મા મુખ્ય મંત્રી શ્રી ને એક પત્ર દ્વારા પત્રકારો ની માગણીઓ અને પ્રશ્નો રજૂ કર્યા હતા તે પત્ર ની નકલ તેમજ ધારાસભ્ય શ્રી પત્રકાર એકતા સંગઠન નો પત્ર આપ્યો...
       પીઢ આગેવાન અને અગાઉ સાંસદ તરીકે રહી ચૂકેલા હાલ બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર દ્વારા પત્રકારો ની માગણી ને સમર્થન આપી...મુખ્ય મંત્રી ને લેખિત રજૂઆત કરવા તેમજ વિધાનસભા સુધી પ્રશ્નો ઉઠાવવા ખાતરી આપી હતી...
 - લાભુભાઈ કાત્રોડીયા.

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ