રાજકોટ શહેરની સેન્ટ્રલ જેલમાંથી કેદી પાસેથી મળી આવ્યા બે મોબાઈલ ફોન,

રાજકોટ ૫/૬/૨૦૨૦ના રોજ રાજકોટ શહેરની સેન્ટ્રલ જેલ ખાતે મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત છે. સેન્ટ્રલ જેલમાંથી જડતી દરમિયાન બે મોબાઈલ ફોન અને એક ચાર્જર મળી આવ્યા છે.અને જયારે  રાજકોટ સેન્ટ્રેલ જેલમાંથી આ પહેલા પણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. અને રાજકોટ શહેરની સેન્ટ્રેલ જેલમાં હત્યાના ગુનામાં જેલમાં રહેલા સાવંત ઉર્ફે લાલી સંજયભાઈ વાઘેલા નામના કેદી પાસેથી ફોન મળી આવ્યો છે. જ્યારે અન્ય એક ફોન બાથરૂમની દીવાલમાં ઉપરના ભાગે ચાર્જીંગ રાખેલ હાલતમાં મળી આવ્યો હતો.અને જ્યારે જેલર દ્વારા પ્રનગર પોલીસ મથકમાં એક કેદીની નામ જોગ અને અન્ય અજાણ્યા કેદી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.અને  થોડા દિવસો પહેલા પણ અમદાવાદ જડતી સ્કોડે જેલમાંથી મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા.
G҈ U҈ J҈ A҈ R҈ A҈ T҈  M҈ O҈ S҈ T҈  W҈ O҈ N҈ T҈ E҈ D҈ 
તંત્રી:સલીમ બાવાણી.મો.9376404040

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ