બોટાદ જિલ્લાના કોમ્પ્યુટર ક્લાસિસ દ્વારા કોમ્પ્યુટર પર રોજગારલક્ષી તાલીમ આપતી સંસ્થાઓ ને ક્લાસ શરૂ કરવાની પરવાનગી આપવા માટે બોટાદ શ્રી કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપવામા આવિયું
જેમાં બોટાદ જિલ્લા કોમ્પ્યુટર ક્લાસિસ દ્વારા ભારત સરકાર દ્વારા unlock એક ની જાહેરાત કરવામાં આવી છે અને ગુજરાત સરકાર દ્વારા પણ પહેલી જૂનથી ગુજરાત રાજ્યમાં ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છેજેથી દરેક લોકો પોતાના વ્યવસાય સરકાર શ્રી દ્વારા બહાર પાડેલ આવેલ ગાઈડલાઈન્સ મુજબ કરી શકે તો આ સંજોગોમાં રાજ્યમાં કોમ્પ્યુટર પર રોજગાર લક્ષી તાલીમ આપતા ને પણ મંજુરી આપવા માટે ની મંજૂરી આપવા બાબત બોટાદ જિલ્લાના શ્રી કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું
Comments
Post a Comment