કઠલાલ તાલુકાના પિઠાઇ ગામની પીઠેશ્વરી વિદ્યા મંદિર શાળાનું પરિણામ ૬૭.૧૦ ટકા*

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પિઠાઇ ગામમાં આવેલ પીઠેશ્વરી વિદ્યા મંદિર શાળાનું પરિણામ ૬૭.૧૦ ટકા આવેલ છે  જેમાં શાળામાં પ્રથમ ક્રમે  મલેક સમીર ભાઈ બીજા ક્રમે ડાભી ભાવેશ કુમાર તેમજ ત્રીજા ક્રમે દીવાન મુસ્કાન બાનું આવેલ છે
શાળાનું સારું પરિણામ આવતા  શાળાના આચાર્યશ્રી ગિરીશ ભાઈ પ્રજાપતિ , મદદનીશ શિક્ષક શ્રી હરીશ ભાઈ  ચૌધરી, સમગ્ર શાળા પરિવાર તેમજ પીઠેશ્વરી કેળવણી મંડળ ના પ્રમુખશ્રી ગોરધનભાઈ પટેલ અને મંત્રી શ્રી મંગળસિંહ ડાભી એ વિદ્યાર્થીઓ ને શુભેચ્છાઓ પાઠવી હતી.
તંત્રી:સલીમ બાવાણી.મો 9376404040

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ