સાવરકુંડલા મા શ્રી મેહુલભાઈ વ્યાસ દ્વારા તેમના માતૃશ્રી ના સ્મરણાર્થે બ્લડ કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું.

સાવરકુંડલા મા શ્રી મેહુલભાઈ વ્યાસ દ્વારા  તેમના માતૃશ્રી ના સ્મરણાર્થે બ્લડ કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું. 
   સાવરકુંડલા મા રહેતા શ્રી મેહુલભાઈ વ્યાસ (ગજાનન લેબોરેટરી) વાળા  દ્વારા બ્લડ કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું. મેહુલભાઈ વ્યાસ ના માતૃ શ્રી સ્વ. કીરણબેન બકુલભાઈ વ્યાસ ના સ્મરણાર્થે બ્લડ કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સ્વ. સાસુ માં ના સ્મરણાર્થે મેહુલભાઈ વ્યાસ ના પત્ની એ પણ રકતદાન કરી ને ભાવ થી સાસુ માં ને શ્રદ્ધાંજલી અર્પણ કરી. આ બ્લડડોનેશન કેમ્પ માં અંદાજીત 30 જેટલી બોટલો નુ રકતદાન કરવામાં આવ્યું. મેહુલભાઈ વ્યાસ દ્વારા આવા માનવસેવા ના કાર્યો વારંવાર વાર કરવામાં આવે છે.

તંત્રી:સલીમ બાવાણી.મો.9376404040

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ