અમરેલી જીલ્લામાં કોરોનાના વધુ ૩ કેસ નોંધાયા….

અમરેલી જીલ્લામાં કોરોનાના વધુ ૩ કેસ નોંધાયા….

ડાંગાવદર ગામના ૫૨ વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કેસ….

૧૨ જૂન ના રોજ ખાનગી બસમાં ડાંગાવદર નો પુરુષ અમદાવાદના નિકોલથી ડાંગાવદર આવ્યો હતો….

લીલીયાના ક્રાંકચ ગામની ૪૫ વર્ષીય મહિલાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો….

લીલીયાના ક્રાંકચ ગામની ૫૨ વર્ષીય મહિલાનો રિપીરત પણ પોઝિટિવ આવ્યો….

આ મહિલા અમદાવાદથી આવેલ વ્યક્તિના સંપર્કમાં આવી હતી….

આમ ડાંગાવદર ગામનો ૧ કેસ અને ક્રાંકચ ગામના ૨ કેસ આજના દિવસે પોઝિટિવ આવ્યા….

૪ દર્દીઓના મોત થયા છે….

૧૦ દર્દીઓ રિકવર થયા છે….

૧૨ દર્દીઓ એક્ટિવ છે….

જિલ્લામાં કુલ ૨૬ કેસ કોરોનાના થયા….

🅶🆄🅹🅰🆁🅰🆃 🅼🅾🆂🆃 🆆🅾🅼🆃🅴🅳

તંત્રી:સલીમ બાવાણી.મો.9376404040

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ