ખેડા ના કઠલાલ મા તમાકુ ગુટખા નુ વધુ ભાવે થતું વેચાણ

ખેડા ના કઠલાલ મા તમાકુ ગુટખા નુ વધુ ભાવે થતું વેચાણ
    લોકડાવુંન મા તમાકુ ગુટખા ના બાંધણીયો વધુ ભાવે ગુટખા ખરીદી ની ચર્ચા અને લોકડાવુંન મા પાંચ ઘણા ભાવે ગુટખા ના વેચાણ ની ચર્ચા ટોક ઓફ ઘી ટાઉન હતી અને લોક ચર્ચા પ્રમાણે ગુટખાના વેપારીઓ પાછલા બારણે ગુટખાનો ખુબજ કાળો કારોબાર કર્યાં ની વાત સમગ્ર પંથક મા પસરી જવા પામી હતી તયારે હવે લોકડાવુંન મા મોટી રાહતો આપવા મા આવી છે અને તમામ ધંધા રોજગાર ચાલુ કરવા મા આવ્યા છે તયારે ફરી કઠલાલ પંથક મા ગુટખા તમાકુ ના લેવાતા વધુ ભાવ માટે ચર્ચા મા આવ્યું છે સૂત્રો દવારા મળતી માહિતી મુજબ હાલના સમય મા પણ ગુટખા નુ વેચાણ કરતા વેચાણ કરો દવારા મૂળ કિંમત કરતા વધુ ભાવ લય ગુટખા અને તમાકુ નુ વેચાણ કરવા મા આવી રહ્યું છે અને બંધાણીઓ માં વ્યસનના કારણે વધુ ભાવે  ગુટખા  ખરીદવા મજબૂર બન્યા છે તમાકુનું વ્યસન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પરંતુ જેને તમાકુની આદત છે તેઓ વધુ ભાવ મા પણ તમાકુ ગુટખા ની ખરીદી કરવા મજબૂર બન્યા છે.ત્યારે તંત્ર દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસની કાર્યવાહી કરવામાં આવે અને ગુટખા  ના વેચાતા વધુ ભાવ પર નિયંત્રણ લાવવામાં આવે અને વધુ ભાવ લેનાર પર કાર્યવાહી કરવામાં આવે  તેવી લોકમાંગ ઉઠી છે હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા કયારે  આ મામલે કાર્યવાહી કરવામાં આવશે
તંત્રી:સલીમ બાવાણી:મો.9376404040

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ