રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે ધીમી ધારે વરસાદ

રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે ભારે પવન સાથે શહેરમાં વરસી રહ્યો છે ધીમી ધારે વરસાદ
અસહ્ય ગરમી બાદ પવન સાથે વરસાદ થી વાતાવરણમાં ઠંડક પ્રસરી જ્યારે વરસાદ શરૂ થતાં ની સાથે સતત બીજા દિવસે વીજળી ગુલ અને જ્યારે સામાન્ય વરસાદ માં વીજળી ગુલ થતા PGVCL ની કામગીરી પર ઉઠી રહ્યા છે સવાલ જ્યારે મોટાભાગના વિસ્તારોમાં 30 મિનિટ થી વધુ સમય વીજળી ગુલ



Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ