વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને જણાવા માં આવે છે કે Future Academy ટ્યુશન કલાસ 9 માં અને 10 માં ધોરણ ના વિદ્યાર્થીઓ માટે Free online Classes શરૂ
Future Academy Free Online Classes
અહીંથી દર 9 માં અને 10 માં નાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને જણાવા માં આવે છે કે Future Academy ગુજરાત બોર્ડ અને સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે Latest Ncert Books નાં અભ્યાસક્રમના આધારે 9 માં અને 10 માં ધોરણ ના વિદ્યાર્થીઓ માટે Free online Classes શરૂ કરશે. જેઓ Free online classes માં જોડાવા માટે રુચિ ધરાવતા હોય તેઓએ નોંધણી માટે નીચે આપેલા નંબર પર અમારો સંપર્ક કરવો પડશે.
શુક્રવારની તારીખ: -22 મે 2020 થી online classes શરૂ કરવામાં આવશે.
*આ Free Online Classes ફક્ત ભાવનગરના 9 મા અને 10 મા ધોરણનાં અંગ્રેજી માધ્યમ નાં વિદ્યાર્થીઓ માટે જ ઉપલબ્ધ છે.
જે વિદ્યાર્થીઓ Online Classes માટે જોડાય છે તે વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે Free માં અભ્યાસ ભણાવા આવશે.
Online classes માં જોડાવા માટે સંપર્ક કરો
વસીમ.સર: 6354738147
ઇમ્તિયાઝ.હવેજ:9978153574
રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ.મો.9978153574
તંત્રી:સલીમ બાવાણી.મો.9376404040
Comments
Post a Comment