મામલતદાર શ્રી ને • માર્ચ, ૨૦૨૦ થી જૂન, ૨૦૨૦ સુધીના તમામ લોકોના વીજળી બિલ માફ કરવામાં આવે
પ્રતિ... મામલતદાર શ્રી ને
• માર્ચ, ૨૦૨૦ થી જૂન, ૨૦૨૦ સુધીના તમામ લોકોના વીજળી બિલ માફ કરવામાં આવે.
• ગરીબ અને મધ્યમવર્ગના તમામ પરિવારોના રહેઠાણ, પાણી વેરા અને મિલ્કત વેરા માફ કરવામાં આવે, તેમજ નાના વેપારીઓના ધંધાના સ્થળના વેરા માફ કરવામાં આવે.
• ખાનગી શાળાની આગામી શૈક્ષણીક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે અથવા સરકાર આવી ફીની રકમની સહાય પૂરી પાડે.
• લાંબા લોકડાઉનના વર્તમાન કપરાં સંજોગોમાં કૃષિ ધિરાણની મુદ્દલ અને વ્યાજ ભરવા માટે ખેડૂતો પાસે રોકડ રકમની સગવડ નથી ત્યારે સરકાર ધિરાણ પરત કરવાની મુદ્દતમાં વધારો કરવાની સાથે ઓટો રિન્યૂઅલ અમલમાં મુકે અને વ્યાજ માફ કરે.
વર્તમાન અત્યંત કપરાં સંજોગોમાં જરૂરીયાતમંદ સૌ લોકોને સહાય પૂરી પાડવી તે માટે સરકારી યોજનાઓમાં માનવીય અભિગમ દાખવી સૌને આવી સહાય પુરી પાડવામાં આવે તે કોંગ્રેસ પક્ષ આ સાથે માંગણી કરે છે.તો પાલીતાણા તાલુકા શહેર કોંગ્રેસ સમિતી ની દ્વારા આપવામાં આવ્યુ માજી ધારાસભ્ય શ્રી
*પ્રવિણભાઈ રાઠોડ
પ્રમુખ ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ* પાલીતાણા . કોંગ્રેસ. પ્રમુખ પ્રેમજીભાઈ ભીલ શહેર કોંગ્રેસ પ્રમુખ કરણભાઈ મોરી વીરોધ પક્ષ ના નેતા શ્રી પ્રવિણભાઈ ગઢવી. વી.પક્ષ.નેતા.તાલુકાપંચાયત વિઠ્ઠલભાઈ બારૈયા પાલીતાણા નગર સેવક શ્રી કિરીટભાઈ ગોહિલ જીલા કોંગ્રેસ મંત્રી. નરેન્દ્રસિંહ ગોહિલ તેમજ બળુભાઇ ભેડા દીલીપભાઈ જોશિ ભોદીપભાઈ પંચોલી દિનેશ ભાઈ મારૂ વિગેરે પાલીતાણા સહેર કોગ્રેસ તેમજ તાલુકા ના ક્રાયકતા ઓ હાજર રહયા હતા
,,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,
રિપોર્ટર:હુસેેેન ખોલીયા*
મો.919723660555
તંત્રી સલીમ બાવાણી
Comments
Post a Comment