ભાવનગરના પાલીતાણા ના પીથલપુર ગામ ના પક્ષી ઓની સેવા કરતા પક્ષીપ્રેમી

 હાલ લોકડાઉન  ની પરિસ્થિતિ અને ભાવનગર અને  સમગ્ર  ગુજરાતમાં જ્યારે બળબળતો તાપ વરસી રહ્યો છે ત્યારે મુંગા પક્ષીઓ કે જેમને અનાજ  અને પૂરતું પાણી  મળી રહે તેવા હેતુથી ભાવનગર ના  પાલિતાણા ના પીથલપુર ગામ ના પક્ષીઓની સેવા કરતા અતુલ ભાઈ મકવાણા   તેમને પોતે જાતે મહેનત કરી ને  ડબ્બામાંથી પક્ષીઓના રહેણાંક અને પીવાના પાણીની વ્યવસ્થા થઈ શકે  અને આ  પક્ષી ઘરને તેમને વૃક્ષની નીચે મૂકી અને  પક્ષી માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરી આપે છે   એમની સાથે સીધી વાત કરી અને તેમણે જણાવ્યું હતું કે તે હજી કેટલાય આવા ઘર બનાવી અને પક્ષીઓની સેવા કરવા માંગે છે ધન્ય છે આ આતુલભાઈ  મકવાણાને કે જે  પક્ષીઓની આવી સેવા કરે છે

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ