ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના સન્માનીય પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડા સાહેબ ની સૂચના
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના સન્માનીય પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડા સાહેબ ની સૂચના અનુસાર પાટણ જિલ્લા કૉંગ્રેસ દ્વારા આજ રોજ ધારપુર -કોવિડ હોસ્પિટલ ની રૂબરૂ મુલાકાત લઈ GMERS મેડિકલ હોસ્પિટલ ધારપુર ના ડીન શ્રી ડો.વાય.જી.ગોસ્વામી સાહેબ ને રૂબરૂ મળી જરૂરી માહિતી મેળવવા લેખિત પત્ર આપી રજુઆત કરી જેમાં .જિલ્લા કૉંગ્રેસ વતી પાટણ તાલુકા કૉંગ્રેસ પ્રમુખશ્રી શંકરજી ઠાકોર.પાટણ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પ્રવીણભાઈ રાઠોડ.પાટણ જિલ્લા કૉંગ્રેસ મહામંત્રી શ્રી ભરતભાઇ ચાવડા એ સાથે મળીને રજુઆત કરી
,,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,
રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
મો99 78 15 35 74
તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40
Comments
Post a Comment