ભાવનગરના સાંઢીયાવાડ વિસ્તારને તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરી બેરીકેડ હટાવી લેવાયા બેરીકેટ હટાવી લેવામાં આવતા તંત્ર અને વિસ્તારમાં ખુશીની લહેર

પૂરી દુનિયાના એકસો બાવીસ દેશોની સાથે ભારત દેશમાં પણ કારોના વાયરસે હાહાકાર મચાવતાં દેશના વડાપ્રધાન દ્વારા ડ્રેસમાં લોકડાઉન ની જાહેરાત કરતા ભાવનગરમાં તંત્ર દ્વારા લોક ડાઉન નું સખ્ત પણે પાલન કરાવવામાં આવેલ ભાવનગરના સાંઢીયાવાડ તેમજ વડવા વિસ્તારમાં અમુક લોકોને કરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વડવા વિસ્તારના    બાપેસરા કુવા સીદી વાડ માઢિયાફડિ વર્તેજીયા ફડી મતવા ચોક કાછીયાવાડા જેવા વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ તેમજ સાંઢીયાવાડ વિસ્તારમાં આવતા  મહાવત વાળો ખાંચો લીંમડીવાળી સડક કાગદીવાડ મોમના વાળ જોગીવાડની ટાંકી સહિતના અનેક વિસ્તારોને કન્ટેનમેન્ટ જોન જાહેર કરતાં અને તંત્ર દ્વારા ચારેય બાજુ પતરાની આડશ (બેરીકેટ)ઉભી કરી દેતાં આ વિસ્તારના લોકોએ છેલ્લા પાંત્રીસ ચાલીસ દિવસથી બહારના વિસ્તાર મા પગ મૂકી શકે નહીં અને બેરીકેટ બાર પણ તંત્ર દ્વારા ટેમ્પરરી  પોલીસ ચોકી ઉભી કરી એવી વ્યવસ્થા કરવામાં આવેલ કે આ વિસ્તારમાંથી એક જાનવર પણ બહાર ન નીકળી શકે છતાં પણ તંત્રને અને આ વિસ્તારને બદનામ કરવા માટે અમુક ફિલ્ડમાં નીકળ્યા વગર એસી ચેમ્બરમાં બેસી દલાલ લોકોનું સાંભળી સમાચાર બનાવતા  ચાટુ કાર  પત્રકારો દ્વારા ખોટા સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવેલ જેને લઇ લોકો દ્વારા આવા પત્રકારને ચાટુ કાર પત્રકારત્વનું બિરદુઆપેલ આજરોજ તંત્ર દ્વારા આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાંથી (અમુક એરિયાને બાદ કરતાં )મુક્ત કરતા સાંઢીયાવાડ વિસ્તારના મેઇન રોડ પર લગાડવામાં આવેલ પતરા (બેરીકેટ )તંત્ર દ્વારા દૂર કરાતા મુસ્લિમ સમાજના આગેવાનો તેમ જ આ વિસ્તારના લોકો દ્વારા પોલીસ અધિકારી તેમજ તમામ પોલીસ સ્ટાફનો ફૂલોની વર્ષાથી આભાર વ્યકત કરવામાં આવેલ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોએ પોલીસ ડિપાર્ટમેન્ટને બાર્ટન ચોકમાં સન્માનવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો 
 નાના મોટા તમામ પોલીસ કર્મીનું  ફૂલહારથી સ્વાગત કરવામાં આવેલ અને  
*ભાવનગર કલેકટર સાહેબ,* 
*કમિશનર સાહેબ,*
*(B M C)*
*I G સાહેબ,* 
*S P સાહેબ,*
*DYSP સાહેબ,* 
*L C B, S O G,*
દરેક ડિવિઝન ના 
*P I સાહેબ,*
*P S I સાહેબ,* 
*ડોક્ટર્સ,*
 તેમજ આ કામગીરીમાં મદદરૂપ થનાર તમામ સરકારી અધિકારીગણનો આભાર વ્યક્ત કરેલ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોએ આ વિસ્તારના લોકોને સમજણ આપતા જણાવેલ કે આ વિસ્તારના લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાની વાત સોશિયલ ડિસ્ટન્સ દરેક વ્યક્તિએ 
 રાખવા નું છે, ચહેરા પર mask, પહેરવા નું છે
તેમજ lockdown ના સમય 
(સવારે ૮ થી બપોરે ૪ ) નું બરાબર પાલન કરવાનું છે.

કોઈને પણ કોઈ શારીરિક તકલીફ લાગે તો જરૂરી દવાઓ નજીકના ડોક્ટર અથવા તો જે અનુકુળ આવતા હોય એ ડોક્ટર પાસે દવાઓ લઈ લેવી જેથી આપ વધુ તકલીફમાં ના મુકાવ અને ફરી કોરોના કેસ ના બને તે અંગે ખાસ તકેદારી રાખવી.

અત્યાર સુધી દરેક વિસ્તાર માં પ્રશાસન દ્વારા આપણને ખૂબ જ સાથ સહકાર આપવામાં આવેલ છે અને ઉપરોક્ત એરિયાની પબ્લિકે પણ પ્રશાસન સાથે સંપૂર્ણ પણે કદમ મિલાવીને ચાલી છે આગળના સમયમાં પણ આ જ રીતે શાંતિથી તેમજ નિયમોનું પાલન કરીને રહેવાનું છે જેની લોકોએ ખાસ તકેદારી રાખવી જરૂરી છે.
આ લોક ડાઉનમાં પ્રશાસન સાથે ખભેથી ખભો મેળવી પ્રશાસનને મદદરૂપ થનાર 
*ભાવનગર મુસ્લિમ સમાજ* અને
*મુસ્લિમ સમાજ ના આગેવા નો*
જ.મહેબુબભાઈ શેખ (ટીણાભાઈ) કસ્બા અંજુમને ઇસ્લામ ના પ્રમુખ
જ.આરીફ ભાઈ કાલવા જ.ઈકબલભાઈ કોર્પોરેટર 
જ.મુસ્તુફા ભાઈ ગેટિંગ 
સિપાય જમાત ના પ્રમુખ
જ.ઉબેદ ભાઈ શેખ 
(U. v ડેવલોપર્સ)
જ.ઇમદાદ ભાઈ શેખ 
(u v.ડેવલોપર્સ)
જ.અશરફ ભાઈ ધોળીયા વોડાફોન 
જ,સલીમ ભાઈ શેખ
જ.યુનુસભાઈ મરચા વાળા
જ.ઇમરાન ભાઈ કોમરેડ
જ.યુનુસ ભાઈ સુપ્રીમ
જ.મુઝઝફર ભાઈ પઠાણ
જ.આસિફ ભાઈ શેખ
બાપેસરા જમાત ના પ્રમુખ
જ.રજાક ભાઈ
જ.મુસ્તુફા ભાઈ (ટકા)
વરતેજીયા ફળી ના પ્રમુખ
જ.સમીર ભાઈ (ડેવિડ)
કુરેશી જમાત ના પ્રમુખ
જ.ઈરફાન ભાઈ
જ.ઇમરાન ભાઈ (બોસ)
અમીપરા જમાત ના પ્રમુખ
જ.અસિફભાઈ મોમીન
મોમીન જમાત ના પ્રમુખ
જ.મુન્ના ભાઈ ઘાંચી
જ.હનીફભાઈ (મોટાભાઈ) 
જ.મુસ્તુફા ભાઈ રેહાન
અરબ જમાત ના પ્રમુખ
જ.નાહીનભાઈ કાઝી
જ.શાદીકભાઈ દાના
 જ.સતાર ભાઈ રેડિયેટર વાળા
જ.શાદીક ભાઈ રાઠોડ
જ.ઇમરાન ભાઈ ચાવડા
જ.આસિફ ભાઈ પાસપોર્ટ વાળા
જ.રફીક ભાઈ બાંગ્લા સોડાવાળા
જ.જરજીસ ભાઈ કાઝી
જ મેસૂન ભાઈ કેરુંન
જ સલીલખાન  
જ.મુરતુજા ભાઈ રેહાન
જ.કરીમ ખાન hdfc બેન્ક વાળા 
જ.રફીકભાઈ લોટા
જ.આરીફ ભાઈ નવાબ 
જ.ઈમ્તિયાઝ ભાઈ 
જ.સોયબ ભાઈ (સના મોબાઈલ)
જ.સાજીદ ભાઈ સદાબહાર 
અને
બીજા ઘણા આગેવાનો હાજર હતા

રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
મો99 78 15 35 74
તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..