કોંગ્રેસના ઉત્સાહી આગેવાન અકબરભાઇ ખિમાણી અને તેમની ટીમ એ જે કારોના વોરિયર્સ તરીકે જે કામગીરી કરવામાં આવેલ તેનાથી પ્રદેશ હોદ્દેદારો ખુશખુશાલ
ભાવનગરમાં સેવાકીય પ્રવૃતિમાં હર હંમેશા આગળ એવા અકબરભાઇ
ખિમાણીનિ સરાહનીય કામગીરી ને પ્રદેશ કોંગ્રેસ કમિટીએ બિરદાવી કોરો નાની મહામારી વચ્ચે લોકોનિ પડખે સતત સેવામાં ખડે પગે રહેનાર અકબરભાઈ ખિમાણી દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટો અનેક ગરીબ લોકોસુધી ચૂપચાપ પહોંચાડી દીધેલ અને અકબરભાઇ દ્વારા આવી મદદ ગરીબ લોકોને સંકટ સમયે અનેકવાર કરવામાં આવે છે
ભાવનગરના વહીવટીતંત્ર અને ભાવનગર કોંગ્રેસ આગેવાનો નિ સરાહનીય કામગીરીને લઇ કોંગ્રેસ પક્ષ પ્રદેશ કમિટીએ આભાર વ્યક્ત કર્યો છેલ્લા ઘણા દિવસથી ભાવનગર શહેરનાં સાંઢીયાવાડ , રૂવાપરી રોડ , વડવા વરતેજીયા ફળી , માઢીયાફળી , કાછીયાવાડ , સીદીવાડ , બાપેસરા , મતવાચોક , વાસણ ઘાટ સહીતનાં વિસ્તારને કન્ટેન્મેન્ટ એરીયા જાહેર કરવામાં આવેલ આ સમય દરમ્યાન સબંધીત વિભાગનાં અધિકારીઓ તથા તમામ સમાજનાં આગેવાનો , કાર્યકરોએ આ વિસ્તારનાં લોકોની આવશ્યક સેવાઓ પુરી પાડી સરાહનીય કામગીરી બજાવી હતી . આ ઉપરાંત આ સમયે લોક પ્રશ્નોના ઉકેલ માટે અને પડતી નાની મોટી તકલીફોના ઉકેલ માટે ઉચ્ચકક્ષાનાં કોંગ્રેસના આગેવાનોએ પણ માર્ગદર્શન આપી સબંધીત વિભાગોમાં રજુઆતો કરી હતી . જેમા ખાસ કરીને રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવકતા શકિતસિંહ ગોહિલ , વિધાન સભા વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી , પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડા , ધારાસભ્ય કનુભાઈ બારૈયા , ધારાસભ્ય ઈમરાનભાઈ ખેડાવાલા , ધારાસભ્ય ગ્યાસુદીનભાઈ શેખ તથા ગુલાબખા રાવમાં
શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી ,લઘુમતી મોરચા ભાવનગર શહેર પ્રમુખ અનવર ખાન પઠાણ , ભાવનગર લઘુમતી મોરચા ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અકબરભાઈ ખીમાણી માજી ધારાસભ્ય દિલીપસિંહ ગોહિલ , ભરતભાઈ બુધેલીયા , જયદિપસિંહ ગોહિલ સહીતનાં આગેવાનોનો સ્થાનીક કોંગ્રેસના આગેવાનો નગરસેવક પારૂલબેન ત્રિવેદી આરીફ્લાઈ કાલ્વા , ઈકબાલભાઈ આરબ , કચ્છ અંજુમને ઇસ્લામનાં પ્રમુખ મહેબુબભાઈ શેખ ( ટીણાભાઈ ) , મુસ્તુફા ખોખર , કાળુભાઈ બેલીમ , સલીમ શેખ , યુનુસ ખોખર , ઈમરાન કોમરેડ , મુઝફરખાન પઠાણ , રૂમીભાઈ શેખ , મુર્તુજા રેહાન , ગુલાભાઈ રાઉમા , સોહીલ ઘીવાળા , ઈરફાન બાહલવાન , મેશન ટેટુન , ઈબ્રાહીમ સરવૈયા , અમીત લીમડાવાળા , તૌશીક પઠાણ ઈમરાન આઈ.ટી. સેલ સહીતનાઓએ આભાર વ્યકત કર્યો છે ઉપરાંત તમામ લોકોને અનુરોધ છે કે ઈદના દિવસે ઘરમાં નમાઝ પડીને આપણા જિલ્લા માટે અને દેશ માટે દુઆ કરવી કે આપણો આપણો જિલ્લો ઝડપથી કોરોના મુક્ત થાય
,,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,
રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
મો99 78 15 35 74
તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40
Comments
Post a Comment