અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ ની સુચના અને *મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ તથા ના.પો.અધિ.શ્રી કે.જે.ચૌધરી સાહેબ ના માર્ગદર્શન તળે એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.કરમટા, પો.સ.ઇ. પી.એન.મોરી તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.જાડેજા, પો.સ.ઇ. એમ.એ.મોરી અને સા.કુંડલા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર.વસાવા નાઓની ટીમની સખત જહેમત બાદ અનડીટેક્ટ ત્રણ વર્ષની બાલીકા ઉપર ગુજારેલ દુષ્કર્મના ગુન્હાનો આરોપી સત્વરે શોધી કાઢી ગુન્હાને ડીટેક્ટ કરવા આપેલ સુચના તેમજ માર્ગદર્શન મુજબ કામગીરી કરી *આરોપીને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી દુષ્કર્મના દુ:ખદ ગુન્હાને ડીટેક્ટ કરી ભેદ ઉકેલેલ છે.ફરીયાદની વિગતસા.કુંડલા ટાઉન પો.સ્ટે.બી-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૫૨૨૦૦૫૧૯/૨૦૨૦ ઇ.પી.કો. કલમ- ૩૬૩,૩૬૬,૩૭૬એબી,૩૭૭ તથા પોક્સો એક્ટ ક.૪,૬,૮,૧૦ મુજબનો ગુન્હો તા-૨૧/૦૫/૨૦૨૦ ના રોજ *સાવરકુંડલા ટાઉન મણીનગર વિસ્તારમાં જનતાબાગ પાછળના નદીમાં આવેલ ઝુપડપટૃી વિસ્તારમાં બનવા પામેલ છે. આરોપીની વિગતરાજુ ઉર્ફે રાજુ કડી નારણભાઇ માંગરોળીયા ઉ.વ.૩૫ રહે.સાવરકુંડલા રેલ્વે સ્ટેશન પાસે જી.અમરેલીગુન્હાનીટુંક વિગતતે એવી રીતે કે આ ગુન્હાના ફરીયાદીની સગીરવયની દિકરી ઉ.વ.-૩ વર્ષ વાળીને આ કામનો આરોપી ફરીયાદીના વાલીપણામાંથી *અપહરણ કરી લઇ જઇ ભોગબનનાર બાલિકા સાથે બળજબરીથી દુષ્કર્મ ગુજારી* ગુન્હો આચરેલ હોય💫 સદરહું ગુન્હાને ડીટેક્ટ કરવા *એફ.એસ.એલ. અધિ.શ્રી તેમજ પોલીસ અધિકારીઓ* એ ભોગ બનનાર બાળકી તથા તેના મોટા ભાઇને સાંત્વના આપી સાયન્ટીફીક રીતે પુછપરછ કરતા ગુન્હો આચરનાર આરોપી બાઠીયો અને થોડો જાડો એવો તથા થોડી થોડી દાઢી અને મોટા વાળ વાળો તથા ખંભે લાલ કલર જેવો ગમછો રાખેલ, તેવા *વ્યક્તિનું વર્ણન* બતાવતા તેવા વર્ણન વાળા શંકાસ્પદ વ્યક્તિઓને પુછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવી તે પૈકી ઉપરોક્ત વર્ણન વાળા ઇસમની યુક્તિ પ્રયુક્તિથી સઘન પુછપરછ કરતા તેને ગુન્હો આચરેલાની *કબુલાત* આપતા જણાવેલ કે *પોતે ઘણા સમયથી એકલો રહેતો હોય અને ભોગ બનનારના ઝુપડા પાસે તેની બેઠક હોય અને પોતાની દાનત ખરાબ થતા પોતાનું મનસુબો પાર પાડવા રાત્રીના સમયે ઝુપડામાં સુતેલ બાળકીને ઉપાડી રીક્ષામાં બેસાડી જેસર રોડે અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચરેલ* ગુન્હાની કબુલાત આપતા આરોપીની આજરોજ *ધરપકડ કરવામાં આવેલ છે.*💫 જે ગુન્હાની તપાસ *પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.આર.વસાવા* ચલાવી રહેલ છે.
અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ ની સુચના અને *મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ તથા ના.પો.અધિ.શ્રી કે.જે.ચૌધરી સાહેબ ના માર્ગદર્શન તળે એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.કરમટા, પો.સ.ઇ. પી.એન.મોરી તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.જાડેજા, પો.સ.ઇ. એમ.એ.મોરી અને સા.કુંડલા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર.વસાવા નાઓની ટીમની સખત જહેમત બાદ અનડીટેક્ટ ત્રણ વર્ષની બાલીકા ઉપર ગુજારેલ દુષ્કર્મના ગુન્હાનો આરોપી સત્વરે શોધી કાઢી ગુન્હાને ડીટેક્ટ કરવા આપેલ સુચના તેમજ માર્ગદર્શન મુજબ કામગીરી કરી *આરોપીને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી દુષ્કર્મના દુ:ખદ ગુન્હાને ડીટેક્ટ કરી ભેદ ઉકેલેલ છે.ફરીયાદની વિગત
સા.કુંડલા ટાઉન પો.સ્ટે.બી-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૫૨૨૦૦૫૧૯/૨૦૨૦ ઇ.પી.કો. કલમ- ૩૬૩,૩૬૬,૩૭૬એબી,૩૭૭ તથા પોક્સો એક્ટ ક.૪,૬,૮,૧૦ મુજબનો ગુન્હો તા-૨૧/૦૫/૨૦૨૦ ના રોજ *સાવરકુંડલા ટાઉન મણીનગર વિસ્તારમાં જનતાબાગ પાછળના નદીમાં આવેલ ઝુપડપટૃી વિસ્તારમાં બનવા પામેલ છે.
આરોપીની વિગત
રાજુ ઉર્ફે રાજુ કડી નારણભાઇ માંગરોળીયા ઉ.વ.૩૫ રહે.સાવરકુંડલા રેલ્વે સ્ટેશન પાસે જી.અમરેલી
ગુન્હાનીટુંક વિગત
તે એવી રીતે કે આ ગુન્હાના ફરીયાદીની સગીરવયની દિકરી ઉ.વ.-૩ વર્ષ વાળીને આ કામનો આરોપી ફરીયાદીના વાલીપણામાંથી *અપહરણ કરી લઇ જઇ ભોગબનનાર બાલિકા સાથે બળજબરીથી દુષ્કર્મ ગુજારી* ગુન્હો આચરેલ હોય
💫 સદરહું ગુન્હાને ડીટેક્ટ કરવા *એફ.એસ.એલ. અધિ.શ્રી તેમજ પોલીસ અધિકારીઓ* એ ભોગ બનનાર બાળકી તથા તેના મોટા ભાઇને સાંત્વના આપી સાયન્ટીફીક રીતે પુછપરછ કરતા ગુન્હો આચરનાર આરોપી બાઠીયો અને થોડો જાડો એવો તથા થોડી થોડી દાઢી અને મોટા વાળ વાળો તથા ખંભે લાલ કલર જેવો ગમછો રાખેલ, તેવા *વ્યક્તિનું વર્ણન* બતાવતા તેવા વર્ણન વાળા શંકાસ્પદ વ્યક્તિઓને પુછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવી તે પૈકી ઉપરોક્ત વર્ણન વાળા ઇસમની યુક્તિ પ્રયુક્તિથી સઘન પુછપરછ કરતા તેને ગુન્હો આચરેલાની *કબુલાત* આપતા જણાવેલ કે *પોતે ઘણા સમયથી એકલો રહેતો હોય અને ભોગ બનનારના ઝુપડા પાસે તેની બેઠક હોય અને પોતાની દાનત ખરાબ થતા પોતાનું મનસુબો પાર પાડવા રાત્રીના સમયે ઝુપડામાં સુતેલ બાળકીને ઉપાડી રીક્ષામાં બેસાડી જેસર રોડે અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચરેલ* ગુન્હાની કબુલાત આપતા આરોપીની આજરોજ *ધરપકડ કરવામાં આવેલ છે.*
💫 જે ગુન્હાની તપાસ *પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.આર.વસાવા* ચલાવી રહેલ છે.
રિપોર્ટર:સલીમ ખાન રાજુલા
મો. 94290 00072
*તંત્રી:સલીમ બાવાણી*
*મો.93 76 40 40 40*
ગંભીર પ્રકારનો ગુનો કરનાર આવા અપરાધીઓ ના ચહેરા છુપાવવા ને બદલે ચહેરા ખુલ્લા રાખી જનતાને બતાવવા જોઈએ
ReplyDelete