પાટણ મારા વોર્ડ નંબર - ૮ માં મોદી મહાસુખભાઈ ગણેશભાઈ અને તેમના ધર્મપત્ની મોદી હસુમતીબેન મહાસુખભાઈ ને કોરોના પોઝીટીવ કેસ આવ્યો

પાટણ મારા વોર્ડ નંબર - ૮ માં મોદી મહાસુખભાઈ ગણેશભાઈ અને તેમના ધર્મપત્ની મોદી હસુમતીબેન મહાસુખભાઈ ને કોરોના પોઝીટીવ કેસ આવ્યો હતો. તેમની સારવાર ધારપુર હોસ્પિટલમાં થતા બન્ને ના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા અને તબિયત સારી થતા આજરોજ તેમને તેમના ઘરે લાવ્યા હતા. ત્યારે તેમની તમામ સારવાર કરનાર આરોગ્ય તંત્રને ખૂબ ખૂબ આભાર અને તેઓ વૃદ્ધ અને અશક્ત હોવાથી તેમના ભોજન માટે પાટણ શહેર ની સેવાભાવી સંસ્થા રામ-રહીમ ના ટ્રસ્ટીશ્રી યતીનભાઈ ગાંધી અને દિલીપભાઈ સુખડીયા ને વાત કરતા તેમના ભોજન ની સવાર સાંજ વ્યવસ્થા કરવા મદદ કરવાની  તૈયારીઓ બતાવી હતી રામ-રહીમ સંસ્થા નો ખુબ ખુબ આભાર. તેમજ તેમના સગા મોદી હાર્દિકભાઈ એ તેમના તમામ ભોજનની જવાબદારી તેમના ઘરે થી કરવામાં આવશે તે માટે હાર્દિકભાઈ મોદી નો પણ ખૂબ ખૂબ આભાર.
ભરત ભાટીયા - કોર્પોરેટર

,,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,
રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
મો99 78 15 35 74
તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ