સુગરી"નું માતૃત્વ નિખરી ઉઠ્યું માળો બનાવવાની અદભુત કલા

ભાવનગર: ગોહિલવાડમાં જ્યારે પ્રકૃતિ પ્રસરેલી  તેને નિહાળવા માટે અંતરના નયનો


  ખુલ્લા હોવા જોઈએ  અહીં સિહોર પંથકમાં  સુગરી એ બચ્ચાને જન્મ આપ્યો  તેમની સારસંભાળ માટે અદ્ભુત અલૌકિક માળા બનાવવાની કલા એ ગમેતેવી કલા હોય તે એક કલાકાર જ કહેવાય જે સઁગીત હોય કલરકામ હોય સુથારી કામ હોય કે પછી ભરતકામ હોય વગેરે આ કલા તો માણસો જ કરી શકે છે, 
પણ કોઈ એક પક્ષી આવી કલા માં હોશિયાર હોય તો નવાઈ કહેવાય ત્યારે એક ચકલી જેવું નાનકડું પક્ષી જે સુગરી તરીકે ઓળખકાતી સુગરી જે પોતનો માળો બનાવવા ની એક અદભુત કલા છે ત્યારે તેની કલા ની સરખામણી કરવા ભલભલા  માણસો પાણી ભરે આ સુગરી એ  ઘાસ, બાજરી ના લીલા તાંતણા ના લિરા બનાવી એક સુંદર મજાનો એક મુલાયમ આરામદાયક પવન પડે તેવો સુંદર મજાનો એક માત્ર પોતાના ની ચાંચ અને પગ  ની મદદ થી પોતાના નો માળો બનાવે છે
 જે એપ્રિલ, મે, જૂન માં તેના માળા બનાવવા નો અને બરચા ઉછેરવા નો સમય છે આમ આ સુગરી પક્ષી નો માળો જોઈને ભલ ભલા માણસો આ શબ્દ બોલતા થઈ જાય છે વાહ કેવો માળો છે આ સુગરી એ એક પક્ષીમાં ઓ માં વૈજ્ઞાનિક માં ગણતરી થઈ શકે તેમ છે, 

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ