ભાટેરા ગામની દીકરી ક્રિષ્ના ઘરે આવતા ગામ લોકો દવારા સ્વાગત કરાયું

કઠલાલ તાલુકા ના ભાટેરા ગામે રહેતી 23 વરસીય દીકરી ક્રિષ્ના રાકેશ કુમાર પટેલ સિવિલ મા છેલ્લા 25 દિવસ થી કોરોના પોઝિટિવ થયેલ દર્દીઓની સારસંભર કરતી હતી જે સતત 24 કલાક ડ્યૂટી કરી 25દિવસે ઘરે પરત ફરતા ભાટેર ગામના રહીશો તેમજ તેમના કુટુંબીજનો દવારા ફુલહાર થી વધાવી થાળી અને તાળી વગાડી જોરદાર સ્વાગત કરવા મા આવ્યું આ સમયે સમગ્ર ગામના નાગરિકો ની આખો મા દીકરી માટે આનંદ ના આસું જોવા મળ્યા હતા સમગ્ર ભાટેરા ગામ ગમગીન બની ગયું હતું આ બાબતે ક્રિષ્ના ને પૂછતાં તેણીએ જણાવ્યું હતું કે હું ઈશ્વર નો આભાર માનું છુ આપ સર્વ ને વિનંતી છે કે સરકાર તરફ થી મળેલી સૂચના નુ પાલન કરીશુ તો જ આ મહામારી મુક્ત થઈ રહીશુ 

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ