ઠોન્ડ| ગામે પણ સીતારામ આશ્રમમાં સેવાકીય પ્રવૃતિઓ થાય છે.
૩૩ કરોડ દેવતાઓનો વાસ છે એવા ગૌમાતાનો આશ્રમ દામનગરમાં આવેલ સીતારામ આશ્રમમાં દર વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન થાય છે.આ આશ્રમના પ્રણેતા સંતશ્રી દયારામબાપુ પ્રેરિત ઉમરાળા તાલુકાના ઠોન્ડ| ગામે પણ સીતારામ આશ્રમમાં સેવાકીય પ્રવૃતિઓ થાય છે.અત્રે નોંધનીય છે કે શ્રી દયારામબાપુ ૧૦૮ વર્ષની ઉંમરે સીતારામ આશ્રમ પરિવારને માર્ગદર્શન આપી રહયાં છે.તસવીરો-,વિનોદ ગોહિલ,અહેવાલ-અતુલ શુકલ દામનગર.
Comments
Post a Comment