અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતી દ્વારા અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાના ક્વોરોન્ટાઇન કરાયેલા ફવિસ્તાર


 
 તેમજ અન્ય વિસ્તારના જરૂરિયાતમંદોને  રાશનકિટો વિતરણ કરવામાં આવી
અબડાસા તાલુકાના નલિયા ગામના અમુક વિસ્તારને તંત્ર દ્વારા કોરોના વાયરસને કારણે ક્વોરોન્ટાઇન કરાયેલ છે...આ ક્વોરોન્ટાઇન કરાયેલા વિસ્તાર તેમજ અન્ય વિસ્તારના અમુક વિધવાઓ અને ઇમદાદ લાયક 

જરૂરતમંદો હોઇ * *અબડાસા તાલુકા સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતીના ઉપપ્રમુખ સૈયદ કાસમશા અને તાલુકા સંગઠનમંત્રી રમઝાન નોડે*  દ્વારા સર્વે કરી *સમિતીના પ્રમુખ હાજી ઈબ્રાહીમભાઇ હાલેપોત્રાનૈ* રજૂઆત કરતા* નલિયાના ક્વોરોન્ટાઇન કરાયેલા વિસ્તાર તથા અન્ય વિસ્તારના વિધવાઓ,અપંગ અને અન્ય જરૂરતમંદો માટે 10 દસ રાશનકિટો નલિયાના યુસુફભાઇ જાનીની ગાડીમાં *અબડાસા તાલુકા સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતીના ઉપરોક્ત હોદ્દેદારોને  વિતરણ કરવા* મોકલી આપેલ છે. જે રાશનકિટોનુ *વિતરણ વ્યવસ્થા હાજી ઈબ્રાહીમભાઇ હાલેપોત્રાના માર્ગદર્શન હેઠળ અબડાસા તાલુકા સુન્ની મુસ્લિમ 

હિતરક્ષક  સમિતીના હોદેદારો સૈયદ કાસમશા તથા રમઝાનનોડે તથા કાર્યકર સુમાર દાઉદ સાટીએ સંભાળી હતી* જ્યારે ભુજથી આ રાશનકિટોની રવાનગીની કામગીરી વખતે *હાજી ઈબ્રાહીમભાઇ હાલેપોત્રા સાથે ભુજ  યુવા પાંખના હનીફભાઇ જત અને અફઝલ  હાલેપોત્રા અને સાહિલ સીદી હાજર રહ્યા હતા..**

રીપોટર   સિધિકભાઈ  મિંયાજી. કચ્છ

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ