ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

● ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું ●

>.     ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરમાં ધંધા,રોજગાર લાંબા સમયથી બંધ છે,અને લોકોની આર્થિક પરિસ્થિતિને ધ્યાન માં રાખી,અત્યારની પરિસ્થિતિમાં વીજ બિલ,પાણીવેરો,મિલકત વેરો,ધંધાના સ્થળના વેરા,શાળાની સત્ર ફી માફી અથવા ફી ની રકમની સહાય માટે,તેમજ દૂધ સાંજ સુધી મળી રહે તેની રજૂઆત કરવા માટે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણી,વિપક્ષ નેતા  જયદીપસિંહ ગોહિલ,પ્રદેશ આગેવાન જગદીશભાઈ જાજડીયા,પૂર્વ ડેપ્યુટી મેયર કૌશિકભાઈ ચાંદલિયા, કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ,જયેશભાઈ ભટ્ટ,એડવોકેટ સાજીદ ભાઈ કાજી,મહેન્દ્રસિંહ ગોહિલ મહાદેવ પાન,પ્રદેશ એક્ઝિક્યુટિવ  વિક્રમ બોરીચા વગેરે આગેવાનો,હોદ્દેદારો હાજર રહી કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

,,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,*
*રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ*
મો99 78 15 35 74*
*તંત્રી:સલીમ બાવાણી*
*મો.93 76 40 40 40


Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ