રાજકોટ શહેરમાં કોરોનાની મહામારીમાં હેલ્થ એન્ડ હોસ્પિટલ કોંગ્રેસ સમિતિ દ્વારા ગરીબ લોકોને માત્ર 20/રૂપિયા કિલો કેશર કેરી આપશે.



રાજકોટ શહેરમાં હાલમાં કેરીના ભાવને લઇ ધમાષણ ચાલી રહી છે.અને ત્યારે રાજકોટ હેલ્થ એન્ડ હોસ્પિટલ કોંગ્રેસ સમિતિ દ્વારા ગરીબ લોકોને સસ્તી કિંમતે કેસર કેરી વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે રાજકોટમાં કોઈ પણ ગરીબ લોકોને કેસર કેરી જોતી હોય તો માત્ર 20/રૂપિયા કિલોનાં ભાવથી જ આપવામાં આવશે.અને જેની માહિતી આપતા રાજકોટ હેલ્થ એન્ડ હોસ્પિટલ કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવ્યું છે કે, ગરીબ લોકોને કેસર કેરી માત્ર 20/કિલોના ભાવ થી આપવા માટે નું વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.અને 
ત્યારે રાજકોટ હેલ્થ એન્ડ હોસ્પિટલ કોંગ્રેસ સમિતિ દ્વારા ગરીબ લોકોને કેસર કેરી સસ્તા  ભાવે  આપવા માટે નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે માત્ર રાજકોટ શહેર પૂરતું આયોજન કરવામાં આવ્યું છે.અને જ્યારે કેરી લેવા માટે નું સ્થળ હેલ્થ એન્ડ હોસ્પિટલ કોંગ્રેસ સમિતિ
પ્રમુખ. કાળુભાઇ ચુડાસમાં.મો.9327265887
મંત્રી.ઘનશ્યામભાઈ મકવાણા.8154086574

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ